ધોરણ 12 : માસ્ટર કલાસ 2021-22
- ધણા વર્ષથી બાળકોને શિક્ષણ આપીને વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શિત કરતી YOUTH VIDYAKUL ની સમગ્ર ટીમની વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોના સૂચનો આધારિત શૈક્ષણિક ક્ષેત્રે નેવી શરૂઆત
- ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે Daily Live Lecture નું આયોજન
- દરેક વિષયના અઠવાડિયાના 3 – 3 લેકચર
- દરેક live Lectureમાં વિદ્યાર્થી શિક્ષકો સાથે Live Chat દ્વારા પ્રશ્ન પૂછી શકશે.
- શિક્ષકે કરેલું સંપૂર્ણ બોર્ડ વર્ક વિદ્યાર્થીને PDF સ્વરૂપે મળી રહેશે.
- સંપૂર્ણ વર્ષ દરમિયાન લેવાયેલા દરેક lectureનું રેકોર્ડિંગ બાળકો મેળવી શકશે.
- પ્રશ્નોત્તરી સેશન - અમારા ઉત્કૃષ્ટ પ્રશ્નોત્તરી સેશન દ્વારા તમારા બધા પ્રશ્નોના જવાબ મેળવો.
- શિક્ષકોએ પોતાની જાતે તૈયાર કરેલી PDF, મેન્ટિ ક્વિઝ, મોટિવેશન સેશન.
- તમારી મહેનતને સફળ બનાવવા ડાઉનલોડ કરી શકાય તેવી PDF ફાઇલ, અસાઈમેન્ટ અને
- તમારા દરેક ટોપિકનું પુનરાવર્તન
- અગત્યના ટોપિકનું વધુ પુનરાવર્તન અને અનલિમિટેડ પ્રેકટીસ સેશન
- ગયા વર્ષોના બોર્ડના પેપરના આધારે પેપર સિરીઝ
- મેળવો ગુજરાતની નંબર 1 એજ્યુકેશન ટીમ (યૂથ એજયુકેશન) દ્વારા શિક્ષણ.
- ધોરણ 10 : ● ગણિત ● વિજ્ઞાન અને ટેકનોલોજી ● અંગ્રેજી ● સામાજિક વિજ્ઞાન
- ધોરણ 12 : ● એકાઉન્ટ ● આંકડાશાસ્ત્ર ● અર્થશાસ્ત્ર ● બી.એ. ● અંગ્રેજી
No Classes available in this section
નામાનાં મૂળતત્વો
Total Classes: 111
અર્થશાસ્ત્ર
Total Classes: 103
વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન
Total Classes: 102
આંકડાશાસ્ત્ર
Total Classes: 116
અંગ્રેજી
Total Classes: 96